Ad Title ભારતનું ૧૫મુ પ્રેસિડેન્સી ઇલેકશન
Category Information - News => India
Details ભારતના પ્રેસિડેન્ટ શ્રી પ્રણબ મુખરજીનું પ્રેસિડેન્સી ટર્મ તા. ૨૪ જુલાઈ ૨૦૧૭ના રોજ પૂરું થાય છે. શ્રી પ્રણબ મુખરજી તા. ૨૪ જુલાઈ ૨૦૧૨ ના રોજ ટર્મ શરુ કર્યું હતું જે પાંચ વર્ષના સમયગાળા પછી ૨૦૧૭માં પૂરું થશે.

ભારતના સંવિધાનના આર્ટીકલ ૬૨ અનુસાર પ્રેસિડેન્ટની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ૧૭ જુલાઈ ૨૦૧૭ ના રોજ ઇલેકશન કરવામાં આવશે. આ ઇલેકશનમાં બંને સંસદના ચૂંટાયેલા સભ્યો અને બધા રાજ્યોના વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોથી બનેલું ચૂંટણી મંડળ વોટ કરશે.
(Image Source: PIB)
User Name Wind Media
Phone 9998177761
Area - City Other - Other
See in Google Maps
Created 1 year ago
Viewed 1188 times

Map Location