Ad Title પેટ્રોલ ડીઝલના ભાવ ચેક કરો - ૧૬ જુનથી દરરોજ ભાવ બદલાશે
Category Information - News => India
Details પાઈલોટ પ્રોજક્ટ સફળ જતા તા. ૧૬ જુન ૨૦૧૭થી પેટ્રોલ - ડીઝલના ભાવ ભારતના દરેક પેટ્રોલ અને ડીઝલ પંપ પર દરરોજ બદલાશે. નવા ભાવ દરરોજ રાતે ૧૨:૦૦ વાગે અપડેટ થશે.

બદલાયેલા ભાવ પેટ્રોલ પંપની બહાર લાગેલા LCD ડિસ્પ્લે ઉપર ચેક કરી શકાશે. આ ઉપરાંત IOCL, HPCL અને BPCLની વેબ સાઈટ પરથી પણ લેટેસ્ટ ભાવ મેળવી શકાશે. ગ્રાહક 'RSP DEALER_CODE' 9224992249 પર SMS મોકલી કરંટ ભાવ ચેક કરી શકશે.
User Name Wind Media
Phone 9998177761
Area - City Other - Other
See in Google Maps
Created 2 years ago
Viewed 1878 times

Map Location