Ad Title RBIએ ગ્રાહકને ઓનલાઈન વ્યવહાર સામે સુરક્ષા આપી
Category Information - News => India
Details RBIએ તા. ૬/૭/૨૦૧૭ ના રોજ જાહેર કરેલા નિયમ મુજબ કોઈ પણ ઓનલાઈન અને કાર્ડથી કરેલા વ્યવહાર ગ્રાહક માટે સલામત સાબિત થશે. ગ્રાહકને “ઝીરો લાયેબીલીટી” અને “લીમીટેડ લાયેબીલીટી” ના કન્સેપ્ટથી તેના ઓનલાઈન અથવા કાર્ડથી કોઈ પણ ખોટા વ્યવહારની માહિતી ૩ દિવસમાં બેંકને કરવાની રહેશે અને તેનું વળતર ગ્રાહકને ચૂકવવાનું રહેશે નહિ.

આ ઉપરાંત ઓનલાઈન અથવા કાર્ડથી કરેલ વ્યવહારની માહિતી બેંકે SMS દ્વારા ગ્રાહકને મોકલવાની રહેશે જેમાં ગ્રાહક REPLY ઓપ્શનથી બેંકને ખોટા વ્યવહારની જાણ કરી શકશે.
User Name Wind Media
Phone 9998177761
Area - City Other - Other
See in Google Maps
Created 2 years ago
Viewed 1523 times

Map Location